Return & Refund Policy

 અમે પુસ્તકો પેક કરવામાં પુરેપુરી કાળજી લઈએ છીએ.. તેમ છતાં આપને કોઈ ઓર્ડર કરી હોય તે સિવાયની બુક ડીલીવર થઇ હોય કે ડેમેજ બુક મળી હોય તો અમને ઓર્ડર કર્યાના બે દિવસ માં જાણ કરશો. અમે અમારા ખર્ચે આપને બુક બદલી આપીશું.